પ્રિયંકા ગાંધી ની છટા અને વ્યક્તિત્વ માં ઇન્દિરા ગાંધી ની જલક જોતા કોંગ્રેસ બોડી માં નવો જોમ રેડાયો. 3,65,000 ની જંગી બહુમતી સાથે પ્રિયંકા ગાંધી ની ભવ્ય જીત.
ભાજપીકરણ પામેલા નેતાઓ કે જેઓ ભય, લોભ , બ્લેકમેઇલિંગ , કે અસ્તિત્વ ટકાવવા ભાજપ માં ભળ્યા છે, શું તે તમામ પોતાનિ માત્રુ પક્ષ કોંગ્રેસ માં પરત થવાની હિમ્મત જુટાવી શકશે ?
